આ હર પ્રભાતે કોણ વરસે થઈ મજાની તાજગી,
આ કોણ બેઠું પુષ્પમાં,સુગંધ,સુંદરતા ભરી;
આ વિશ્વનાં કણ કણ મહીંથી ‘પ્રેમ’ હસતું કોણ એ?
ચેતન સ્વરુપે ખોળિયામાં વાસ કરતું કોણ એ
એક નાનકડો પ્રયત્ન બ્લોગ લખવાનો...મિત્રો પાસેથી પ્રેરણા લઈને કરૂ છું.... ભુલચુક માફ કરી વાંચશો....અને સુધારાઓ અવશ્ય સુચવશો.... બીજું કે બ્લોગમાં મેં લીધેલી રચનાઓ ઍ મારું સંકલન છે,અમુક વખતે આ કોની રચના છે તેની મને ખબર ન પણ હોય તો હું તે પ્રસિધ્ધ કરી શકું નહીં તેવા કિસ્સામાં સર્જક મને માફ કરે તેવી વિનંતિ.....અથવા તો મિત્રો મારું ધ્યાન દોરે તેવી પણ વિનંતિ....
No comments:
Post a Comment